(ર૦કિગ્રા) (ઘઉં)

  • વાવેતર સમય - ૧૫નવેમ્બર - ૧૫ડિસેમ્બર
  • વાવેતર અંતર - બે હાર વચ્ચે ૧૨ ઈંચ અને બે છોડ વચ્ચે ૧ ઈંચ અથવા પુંખીને(છાંટીને)
  • બિચારણ દર - ૨૦ કિગ્રા પ્રતિવિઘા
  • પાકવાના દિવસો - ૧૦૫ થી ૧૧૫ દિવસ

વિશેષવર્ણન

  • ચમકતા કઠણ દાણા, સંગ્રહ કરવામાં સરળતા
  • વધુ દાણા સાથે જાડી તથા મજબુત ઊબી
  • ફુટની સંખ્યા સૌથી વધુ
  • દાણા ઉચ્ચ પ્રોટીનયુકત હોઈ આ જાતના ઘઉંની રોટલી ઉત્તમ અને સ્વાદિષ્ટ
  • ગેરૂ અને બ્રાઈટ રોગ સામે પ્રતિકારકશકિત ધરાવતી જાત
  • અંદાજીત ઉત્પાદન ૪૦ થી પર મણ((વીઘે)

Related Products