(૧.પકિગ્રા) (બાજરી)

  • વાવેતર સમય - ૧૫જૂન - ૧૫ જુલાઇ(ચોમાસું) ૧૫ફેબ્રુઆરી - ૩૦ફેબ્રુઆરી(ઉનાળુ)
  • વાવેતર અંતર - બે હાર વચ્ચે ૪૫ સે.મી અને બે છોડ વચ્ચે ૧૫ સે.મી અથવા પુંખીને(છાંટીને)
  • બિચારણ દર - ૧ કિગ્રા પ્રતિવિઘા
  • પાકવાના દિવસો - ૮૦ થી ૮૫ દિવસ /li>

વિશેષવર્ણન

  • વધુ કુટની ક્ષમતા સાથે જમીનના પ્રત પ્રમાણે
  • ૬.૫ થી ૭.૫કુટ ઊંચાઇ ધરાવતો છોડ
  • ચમકીલા,ગોળ અને ખાવામાં સ્વાદિષ્ટ દાણા
  • વધુમાં વધુ ઉત્પાદન અને પશુઓ માટે રસદાર લીલો-સુકો - ઘાસચારો
  • કુંડાની લંબાઈ ૨૮થી૩૦ સે.મી અને મજબુત,વજનદાર, કઠણ,લાંબા તથા ભરાવદાર
  • અંદાજીત ઉત્પાદન જમણ થી ૫૦મણ(વીઘે)

Related Products