(૧કિગ્રા) (અડદ)

  • વાવેતર સમય - ૧૫જુન - ૧૫જુલાઇ(ચોમાસુ) | ૧પફેબ્રુઆરી - ૧૫માર્ચ(ઉનાળુ)
  • વાવેતર અંતર - બે હાર વચ્ચે ૩૦-૪૫ સે.મી અને બે છોડ વચ્ચે ૧૨-૧૫ સે.મી અથવા પુંખીને(છાંટીને)
  • બિચારણ દર - ૫ થી ૬ કી.ગ્રા પ્રતિવિધા
  • પાકવાના દિવસો - ૭પ થી ૮૦ દિવસ

વિશેષવર્ણન

  • છોડ ની ઊંચાઈ ૬૫ થી ૭૫ સે.મી.
  • છોડની વધારે શાખાઓ ધરાવતો
  • સીંગ ની લંબાઈ ૪ થી ૫.૫ સે.મી. એક સાથે પાકતી સીંગો
  • સીંગ માં દાણા ની સંખ્યા ૮ થી ૬
  • કુલ આવવાની શરૂઆત ૫૦ થી ૫૫ દિવસે
  • પીડીયા રોગ સામે પ્રતિકારક જાત
  • ૧૦૦ દાણા નું વજન લગભગ ૩.૮ થી ૪.૧
  • અંદાજીત ઉત્પાદન ૧૮મણ થી ૨૦મણ(વીઘે)

Related Products