(૧કિગ્રા) (મગ)

  • વાવેતર સમય - ૧૫ફેબ્રુઆરી - ૧૫માર્ચ
  • વાવેતર અંતર - બે હાર વચ્ચે ૩૦ સે.મી અને બે છોડ વચ્ચે ૧૦-૧૨ સે.મી અથવા પુંખીને(છાંટીને)
  • બિચારણ દર - ૪ થી ૫ કિગ્રા પ્રતિવિઘા
  • પાકવાના દિવસો - ૭૦ થી ૭૫ દિવસ

વિશેષવર્ણન

  • ૫૦ થી ૭૫ સે.મીની ઊંચાઈ ધરાવતો છોડ
  • પપ થી ૬૦ દિવસના ગાળામાં ૫૦% કુલ અવસ્થા આવે
  • પીળા રંગના કુલ ધરાવતો છોડ
  • ૩ થી ૪ની સંખ્યામાં મુખ્ય ડાળીઓ ધરાવતો છોડ
  • ૮ થી ૧૦સે.મી લાંબી સીંગો અને દાણાની સંખ્યા એક સીંગ માં ૧૦ થી ૧ર
  • પીડીયા, મોજેક રોગ સામે પ્રતિકારક
  • અંદાજીત ઉત્પાદન ૧૮ મણ થી ૨૦ મણ (વીઘે)

Related Products