(૧કિગ્રા) (સોયાબીન)

  • વાવેતર સમય - ૧૫જુન - ૧૫જુલાઇ
  • વાવેતર અંતર - બે હાર વચ્ચે ૩૦-૪૫ સે.મી અને બે છોડ વચ્ચે ૧૦-૧૫ સે.મી અથવા પુંખીને(છાંટીને)
  • બિચારણ દર - ૧પ કિગ્રા પ્રતિવિઘા
  • પાકવાના દિવસો - ૯૫ થી ૧૦૫ દિવસ

વિશેષવર્ણન

  • પીળાસ પડતા સફેદ મોટા દાણા મહત્તમ ઉગાવો
  • બેકટેરીયલ બ્લાઇટ તથા અલ્સ્ટરબેરીયા રોગ સામે પ્રતિકારક
  • તેલ તેમજ પ્રોટીનની ઊંચી ટકાવારી હોવાથી અન્ય જાતો કરતા ૧૦ થી ૧% વધુ બજારભાવ
  • પિયત અને બિનપિયત તથા આંતરપાક આટે ઉપયુકત જાત
  • અંદાજીત ઉત્પાદન ૨૦ થી ૨૫ મણ(વિઘે)

Related Products