(૨૦કિગ્રા) (મગફળી)

  • વાવેતર સમય - ૧૧જુન - ૩૦જુન
  • વાવેતર અંતર - બે હાર વચ્ચે ૪૦સે.મી અને બે છોડ વચ્ચે ૧૦સે.મી
  • બિચારણ દર - ૨૦ થી ૨૫ કિગ્રા પ્રતિવિધા
  • પાકવાના દિવસો - ૧૧પ થી ૧રપ દિવસ

વિશેષવર્ણન

  • અર્ધવેલડી પ્રકારની જાત
  • સુષુપ્ત અવસ્થા લગભગ ૪૫ દિવસ
  • ૧૦૦ દાણા નું વજન ૭૯ થી ૮૧ ગ્રામ
  • મોટા દાણા હોવાથી સૌથી ઊંચા ભારભાવ
  • તેલની ટકાવારી આશરે ૪૯ થી ૫૦%
  • અંદાજીત ઉત્પાદન ૨૫ થી ૩૦ (વીઘે)

Related Products