(૧કિગ્રા) (રાયડો)

  • વાવેતર સમય - ૧૫ઓકટોબર - ૧૫-નવેમ્બર
  • વાવેતર અંતર - બે હાર વચ્ચે ૨૫-૩૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૦-૨૦ સે.મી. અથવા પૂંખીને (છાંટીને)
  • બિચારણ દર - ૧.૫ થી ૨ કિગ્રા પ્રતિવિઘા
  • પાકવાના દિવસો - ૧૦૦ થી ૧૦૫ દિવસ

વિશેષવર્ણન

  • ૧૦ થી ૧૨ની સંખ્યામાં મુખ્યશાખાઓ સાથે ૨૩ થી ૨૫ ઉપશાખાઓ ધરાવતો અધ્યમ ઊંચો છોડ
  • જાડી તથા ભુરાગ પડતા કાળારંગની લાંબી શીંગો સાથે મધ્યમ મોટા દાણા
  • તેલની ટકાવારી આશરે ૪૦ થી ૪૨ %
  • અન્ય જાતોની સરખામણીએ ઊંચુ ઉત્પાદન આપતી જાત
  • અંદાજીત ઉત્પાદન ૧૨ થી ૧૫ મણ((વીઘે)

Related Products