(૨ કિ.ગ્રા) (જીરું)

  • વાવેતર સમય - ૧ નવેમ્બર - ૨૫ ડિસેમ્બર
  • વાવેતર અંતર - બે હાર વચ્ચે ૧૦ઈચ અને બે છોડ વચ્ચે ૩ઈચ અથવા પુંખીને(છાંટીને)
  • બિચારણ દર - ૩ કિગ્રા પ્રતિવિઘા
  • પાકવાના દિવસો - ૧૦૦ થી ૧૦૫ દિવસ

વિશેષવર્ણન

  • ૪૫ થી ૫૦સે.મી ઉંચાઈ સાથે સુકારા સામે પ્રતિકારક ધરાવતો છોડ
  • મુખ્ય ડાળી સાથે વધુ સંખ્યામાં પેટાડાવીઓ તથા કુલ ચક્કર ધરાવતો છોડ હોવાથી વધુમાં વધુ ઉત્પાદન આપતી જાત
  • છોડ પર ૫૦% ફૂલ આશરે ૬૦ થી ૬૨ દિવસો માં જોવા મળે
  • બીજ વિરવેક્સ કોટેડ હોવાથી ફૂગ સામે રક્ષણ
  • સુગંધિત તેલની ટકાવારી ઊંચી હોવાથી દાણો વધુ વજનદાર
  • અંદાજીત ઉત્પાદન ૮ થી ૧૫ મણ (વીઘે)

(નોંધ: જીરૂનુ વાવેતર ૩૦ સે. તાપમાન નીચે હોય ત્યારે વાવેતર કરવુ)

Related Products