(૫૦૦ગ્રામ) (કાળાતલ)

  • વાવેતર સમય - ૧૫ફેબ્રુઆરી - ૩૦ફેબ્રુઆરી (ચોમાસા,અર્થરવિ,ઉનાળુ વાવેતર માટે યોગ્ય)
  • વાવેતર અંતર - બે હાર વચ્ચે ૪૫-૬૦ સે.મી અને બે છોડ વચ્ચે ૧૨-૧૫ સે.મી અથવા પુંખીને(છાંટીને)
  • બિચારણ દર - ૭૦૦ થી ૮૦૦ ગ્રામ પ્રતિવિઘા
  • પાકવાના દિવસો - ૧૦૦ થી ૧૧૦ દિવસ

વિશેષવર્ણન

  • વધુ ડાળીઓ ધરાવતો છોડ
  • છોડની ઊંચાઇ ૭૫ થી ૮૫ સે.મી
  • કુલનો રંગ સફેદ
  • મધ્યમ મોટા આકારના ઘાટા કાળા દાણા
  • તેલની માત્રા અંદાજીત ૪૯ થી ૫૦%
  • અંદાજીત ઉત્પાદન ૧૫મણ થી ૧૮મણ(વીઘે)

Related Products