(૫૦૦ગ્રામ) (સફેદતલ)

  • વાવેતર સમય - ૧પફેબ્રુઆરી - ૩૦ફેબ્રુઆરી (ચોમાસા,અવિ,ઉનાળુ વાવેતર માટે યોગ્ય)
  • વાવેતર અંતર - બે હાર વચ્ચે ૩૫-૬૦ સે.મી અને બે છોડ વચ્ચે ૧૨-૧૫ સે.મી અથવા પુંખીને(છાંટીને)
  • બિચારણ દર ૧- ૭૦૦ થી ૮૦૦ ગ્રામ પ્રતિવિઘા
  • પાકવાના દિવસો - ૭૫ થી ૮૦ દિવસ

વિશેષવર્ણન

  • આ ૪ થી ૮ ડાળીઓ ધરાવતો છોડ
  • ૯૦ થી ૯૫ સેમી ઉંચાઈ
  • પ્રત્યેક ડાળીએ શરૂઆત થી છોડવા લાગતા હોવાથી ઊંચુ ઉત્પાદન
  • દાણામાં ૯ થી પ તેલની ટકાવારી
  • અંદાજીત ઉત્પાદન ૧૫મણ થી ૧૮મણ(વિષે)

Related Products