Home
About Us
Product
Gallery
Home
Research Till Seeds
(૫૦૦ગ્રામ) (સફેદતલ)
વાવેતર સમય - ૧પફેબ્રુઆરી - ૩૦ફેબ્રુઆરી (ચોમાસા,અર્ધરવિ,ઉનાળુ વાવેતર માટે યોગ્ય)
વાવેતર અંતર - બે હાર વચ્ચે ૪૫-૬૦ સે.મી અને બે છોડ વચ્ચે ૧૨-૧૫ સે.મી અથવા પુંખીને(છાંટીને)
બિચારણ દર - ૧ કિગ્રા પ્રતિવિઘા
પાકવાના દિવસો - ૮૫ થી ૯૦ દિવસ
વિશેષવર્ણન
૧૧૦ થી ૧૨૫ સે.મી ઉંચાઈવાળો શાખાયુકત છોડ
શાખાઓ ઉપર એક જગ્યાએ ૪ થી ૬ ડોડવા
એક છોડ ઉપર અંદાજીત ૧૦૦થી વધારે નીચેથી શરૂ થતા ડોડવા
સફેદ રંગના આકર્ષક દાણા તેલની માત્રા અંદાજીત ૪૯ થી ૫૧%
અંદાજીત ઉત્પાદન ૧૫મણ થી ૧૮મણ(વીઘે)
Related Products
Research Till(Black) Seeds
View More
Research Till Seeds
View More