(૧કિગ્રા) (ચોળી)

  • વાવેતર સમય - ૫ ઓકટોબર ૧૫ ડિસેમ્બર
  • વાવેતર અંતર -   બે હાર વચ્ચે ૪૫ સે.મી અને બે છોડ વચ્ચે ૧૫-૨૦ સે. 
  • બિચારણ દર -  ૪ થી ૫ કિગ્રા પ્રતિવિધા
  • પાકવાના દિવસો - ૭૦ થી ૮૦ દિવસ 


વિશેષવર્ણન 

  • અર્ધવેલા વાળનો આશરે ૬થી૭૦ સે.મી ઊંચાઈ ધરાવતા છોડ 
  • ૧૫ થી૧૭ વીણી સુધી ૧૦ થી ૧૫સે.મી લંબાઈની ઘેરાલીલા રંગની સતત ચાલુ રહેતી સીંગો 
  • પપ થી ૬૦ દિવસે પ્રથમ વીણી 
  • પીળીયા મોજેક (વાયરસ) રોગ સામે પ્રતિકારક ધરાવતી જાત 
  • ઊંચુ ઉત્પાદન આપતી ઉત્તમ પ્રકારની જાત  
  • અંદાજીત ઉત્પાદન ૨૫ થી ૩૦ (મણ  (વીઘે) 

Related Products