(૪૭૫ગ્રામ) (કપાસ)

  • વાવેતર સમય - ૧૫મે - ૧૫જુન
  • વાવેતર અંતર - પિયત વિસ્તાર માટે ૫ × ૨ કુટ બિનપિયત વિસ્તાર માટે ૪ × ૨ કુટ
  • બિચારણ દર - ૫૦૦ થી ૬૦૦ ગ્રામ પ્રતિવિઘા
  • પાકવાના દિવસો - ૧૬૫ થી ૧૦૦ દિવસ /li>

વિશેષવર્ણન

  • ૫.૫ થી ૭ કુટ ઊંચાઈ વાળો મજબુત છોડ
  • જીંડવાનું કદ અંદાજીત ૬ થી ૬.૫ગ્રામ
  • પિયત અને બિનપિયત વિસ્તાર માટે અનુકુળ
  • સુકારા, ચુસિયા અને જીવાત સામે પ્રતિકારક
  • રૂંવાટીવાળા પાન
  • છોડની નીચે થી ઉપર સુધી વધારે જીંડવા
  • અંદાજીત ઉત્પાદન૩૦ થી ૩૫ મણ(વીઘે)

Related Products