(૧૦કિગ્રા) (ચણા)
- વાવેતર સમય - ૨૫ઓકટોબર - ૧૫ડિસેમ્બર
- વાવેતર અંતર - બે હાર વચ્ચે ૧૮ ઈંચ અને બે છોડ વચ્ચે ૩ ઈંચ અથવા પુંખીને(છાંટીને)
- બિચારણ દર - ૧૦ કિગ્રા પ્રતિવિઘા
- પાકવાના દિવસો - ૯૦ થી ૧૦૦ દિવસ
વિશેષવર્ણન
- પિયત-બિનપિયત વિસ્તાર માટે અનુકુળ જાત
- આકર્ષક પીળા રંગના,ખાવામાં ઉત્તમ,મોટા દાણા
- સુકારા અને સ્ટન્ટ વાઇરસ સામે મધ્યમ પ્રતિકારકતા ધરાવતી જાત
- ૧૦૦ દાણાનું વજન લગભગ ર૦ થી ૨૨ ગ્રામ
- અંદાજીત ઉત્પાદન ૧૫ મણ થી ૨૫ મણ (વીઘે)